મીસ્ટરી : ધ કન્ક્લ્યુઝન

(65)
  • 2.1k
  • 12
  • 672

વારંવાર કોઇ બિહામણી સ્ત્રીને જોતા સ્નેહાની માનસિક સ્થિતી બગડતી જાય છે. ડૉ.સપનાના કહેવાથી સ્નેહાને મેન્ટલ અસાઇલમમાં લઈ જવાય છે, પણ ત્યાં કોઇ વોર્ડબોયના ડેથની તપાસ કરવા ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવ આવે છે. વિજય શ્રીવાસ્તવને પોતાની બહેન સ્નેહાની આવી પરિસ્થિતી જોઇ ઘણી ચિંતા થાય છે. વિજયને સોહમ અને ડૉ.સપના પર શંકા થાય છે, પણ તેમની વિરુધ્ધ કોઇ સાબિતી મળતી નથી. વધુ તપાસ કરતા વિજયને સ્નેહા અને સોહમ વચ્ચેના અફેરની જાણ થાય છે. આગળ રહસ્યમય વાર્તા માણવા વાંચીએ...મીસ્ટરી : ધ કન્ક્લ્યુઝન