ઇઝી છે ‘એન્ગર મેનેજમેન્ટ’ !

(11)
  • 2.8k
  • 3
  • 656

એક નવાઈ પમાડે એવો એન્ગર મેનેજમેન્ટ મંત્ર એ પણ છે કે ‘ગુસ્સાને કાબુમાં કરવા ગુસ્સે થાવ’ ! અત્યાર સુધી વાત કરી એનાથી આ ઉલટું વાંચીને નવાઈ લાગીને પણ જી હા એન્ગર મેનેજમેન્ટ એમ પણ કહે છે કે ગુસ્સે થાવ , ચીખો , ચિલ્લાવ પણ બને તો એકલા – ખુદ પર કે પછી વર્તણુક પર ..અથવા તો ધારી અસર થાય એવી રીતે ગુસ્સો પ્રગટ કરો - ઠંડકથી અને ઉશ્કેરાયા વગર સામેની વ્યક્તિ સુધી ક્રોધ પહોંચવો જોઈએ, ક્રોધભર્યું વર્તન નહીં !