રૂખી મા...

(32)
  • 1.9k
  • 3
  • 645

રૂખી મા ગામમાં નીકળે એટલે બધા માંડ દેખે.....એવો તો રૂખી માં નો સ્વભાવ ને એવોય વ્યવહાર..... રુખીમાં સાહિઠ ને બે વટાવી ગયા પણ ગામડાનું ઘી દૂધ ખાધેલું એટલે ક્યારેય કામ માં પાછા ન પડે..... હાથમાં લાકડી, વિધવાના લાલ કપડાં, સફેદ વાળ, જરાક કરચલી વાળો ચહેરો ને એના ઉપર જાડા કાચના ચશ્માં પેરીને સવારથી ચબૂતરે દાણા નાખતી રૂખી માં ગામ માં બધાને નજરે પડે...... રૂખી મા આખો દિવસ પથ્થરની ઘંટીએ દળણાં દળતા..... ગામના બધા બૈરાં મનખ રૂખી મા પાસે જ આવતા. આમ તો ગામમાં એક ઇલેક્ટ્રિક ઘન્ટી હતી ભૂરા પટેલ ની... પણ ભૂરો પટેલ નજરનો નલાયક એટલે બૈરાં મનખ એના જોડે