એક પ્રેમ આવો પણ - ઓનલાઇન દુનિયાનો અનુભવ

(32)
  • 4.8k
  • 5
  • 2k

વાત તો બહુ જ સારી છે. પ્રેમ એ કદાચ આ દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ છે. જો તમારે કદાચ એક વખત પણ પ્રેમ થઈ જાય એટલે તમે બસ એમાં જ રહેવાના. આજના આ યુગમાં પ્રેમ કદાચ ઘણા લોકો માટે રમત બની ગયો છે. જેમ આવે તેમ લોકો એમાં નવયુગલો તો જાણે પ્રેમનો અખૂટ સાગર લઈને આવ્યા હોય એવું લાગે. એ પણ અડધો વરસતો.હવે ઘણા લોકો માટે  પ્રેમ એ બસ time-pass બનતો જઇ રહ્યો છે. હું લેખક Hardik Chande લઈને આવી રહ્યો છું એક એવી જ story જેને તમે ખરેખર અનુભવ કરશો અને આ પ્રેમના ખોટા માયાજાળથી બની શકે એટલું બચવાનો પ્રયત્ન કરશો