આત્મવિકાસના સાત સૂત્રો

(49)
  • 5k
  • 12
  • 1.4k

જીવનમાં સુખી થવાની, આગળ વધવાની, સફળ થવાની ઝંખના બધાને હોય છે. એમાં કંપનીના કર્મચારીઓ આ ઝંખનાથી બાકાત કેવી રીતે હોઇ શકે આ માટે જનરલ ઇલેક્ટ્રીક કંપનીએ સર્વે કરાવી સફળતાના સાત સિક્રેટ્‌સ બહાર પાડ્યા. સાચું કહીએ તો આ સિક્રેટ્‌સ કંઇ છુપા નથી બધા ખુલ્લા - ઓપન સિક્રેટ્‌સ છે. આ બધાં સીધાસાદા નિયમો છે. જો કે સરળ લાગતા આ નિયમો પણ ઘણાબધાં લોકો પાળતા નથી. અને આ નિયમો કે સિદ્ધાંતો કંઇ નવા નથી