મીસ્ટરી : રીગેઇન

(52)
  • 2.3k
  • 9
  • 684

સોહમ સાથે લગ્ન પછી નવા ઘરમાં રહેવા આવેલી સ્નેહાને કોઇ બીહામણા ચહેરાવાળી સ્ત્રીની બીકથી માનસિક અસર થાય છે. ડૉ.સપના સ્નેહાને મેન્ટલ અસાઇલમમાં મોકલાવે છે, જ્યાં કોઇ વોર્ડબોયના અપમૃત્યુથી સસ્પેન્સ ગાઢ બને છે. આ મૃત્યુની તપાસ કરવા અવેલા પ્રસિધ્ધ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય શ્રીવાસ્તવના હાથે શું આવે છે તે જાણવા રહસ્યમયી માણીએ વાર્તાનો આગલનો ભાગ મીસ્ટરી : રીગેઇન .