ટૂંકો લેખ

(13)
  • 5.7k
  • 1
  • 1k

1) "વિચાર એટલે મનમાં ચાલતી સતત પ્રક્રિયા" માણસનું મન એ વિચારોનું ઉદભવસ્થાન છે. માણસ જ્યારે પ્રવ્રુત્તિઓથી ઘેરાયેલો રહે છે ત્યારે પણ વિચારો તો અવિરતપણે મનમાં ઉદભવતા જ હોય છે પરંતુ પ્રવ્રુત્તિમાં પરોવાયેલ હોવાથી ઉદભવેલા વિચારો તરફ ધ્યાન દોરાતું નથી. પરંતુ જો પવ્રૃતિ દરમ્યાન જરા પણ આપણી ધારણા પ્રમાણે ન બને તો તરત જ નકારાત્મક વિચારો નો મારો ચાલું થઈ જતો હોય છે અને પછી આપણે જે બીના બની નથી કે પછી જે બનાવ હજી બન્યો જ નથી તે વિશે જ વિચારતા થઈ આપણી આસપાસ નકારાત્મક ઝોન બનાવી દઈ આપણે નબળાં પડી જતાં હોઈએ છીએ. ખરેખર તો વિચાર એટલે