લંગોટિયા - 5

(24)
  • 4.4k
  • 3
  • 2k

જીગરને જાણવું હતું કે દિપક અમદાવાદ જવાનું કહીને ગયો છે તે સાચું છે કે ખોટું તેથી તેણે દીપકના પપ્પાને ફોન કર્યો. તેના પપ્પાએ ફોન ઉપાડી પૂછ્યું, “હા બોલ જીગલા. અત્યારે શુ કામ પડ્યું કનુભાઇ આવી ગયા કે હજી કામમાં ફસાયા છે ” જીગરે જવાબ આપતા કહ્યું, “ના જેન્તીકાકા. તે હજુ નથી આવ્યા. તે પરમદિવસે આવવાના છે. હું શું કહેતો હતો કે તમે બે દિવસ પછી અમદાવાદ જવાના છો ”