ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 4

(15)
  • 4.1k
  • 4
  • 1.3k

અગાઉના ચેપ્ટરમાં આપણે વિવધ ઉપયોગી એસેસરીઝની વાત કરી હતી. હવે આ ભાગમાં તમને હું કમ્પ્યુટરના વિવિધ ઉપયોગી સોફ્ટવેર વિશે જણાવીશ જે મારા મત પ્રમાણે વિદ્યાર્થીને તેના અભ્યાસમાં ખુબ જ ઉપયોગી થશે. આ સોફ્ટવેરમાં માઈક્રોસોફ્ટ ઓફીસ, વેબ બ્રાઉઝર, કલાઉડ સ્ટોરેજ માટેના સોફ્ટવેર, નોટ બનાવવા માટેના સોફ્ટવેર વગેરેની માહિતી મળશે. આ બધી માહિતી મેં જે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે તેના પરથી આપી છે એટલે આમાં કદાચ તમે જે સોફ્ટવેર વાપરતા હો એ ના પણ હોય.