અનંત દિશા - ભાગ - ૨

(102)
  • 5.2k
  • 2
  • 2.1k

આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા... હવે આગળ........ હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...