પ્રેમની પરિભાષા ભાગ-૭

(70)
  • 4.7k
  • 12
  • 1.6k

 'માનસી સવારે ઊઠીને બાજુમાં હાથ ફેરવે છેઃ પણ કોઈ. હોતું નથી..' "માન" માનસી જાગી ને સામે ઘડિયાળમાં નઝર નાંખે છે !!સવારના નવ વાગી ગયા હતાં.. "માન??!!" બાજું પર માન નહોતો..માનસી રાતની બનેલી ઘટનાં વિચારે છે..મેં ભુલ તો નથી કરી ને.. આવુ પગલું નહોતું ભરવું જોઈતું..!! મારી ઈજ્જત એ જ ઍક ગર્લ ની સાચી મિલકત છેં.. ભલે જમાનો મોર્ડન બન્યો હોય .. પણ અમાનત તો મારી આબરુ જ હતી ...માનસી થોડી નહીં પણ વધારે અપસેટ થયી ગયી હતી...માનસી નાં શરીર મા થાક વર્તાઈ રહ્યો હતો અને ચિંતા વધારે હતી મુખ મા ...!!! ..માનસી બેડ પરથી ઊઠીને ઊભી થાય છે તો બેડ