મિસાઇલ-મેન

(21)
  • 5.5k
  • 2
  • 2.3k

મિસાઇલ મેન આજે આપણે ગરીબ પરીવાર મા જન્મેલ અને જેના લીઘે ભારત ને પરમાણુ શ્રેત્રે નવી ઉંચાઇએ લઇ જવામા અગત્ય નો ફાળો આપેલ છે. જેને આખુ ભારત મિસાઇલ મેન ના નામ થી ઓળખતુ હતુ. તો ચાલો જાણીએ આ માણસ ની મિસાઇલ મેન સુધી પોંહચવાની સફર. આજે આપણે વાત કરી જેને આખુ ભારત ડો.એ.પી.જે અબ્દુલ કલામ ના નામ થી ઓળખે છે.15 ઓક્ટોબર-1931 ના રોજ તમિલનાડુ ના નાના રામેશ્વ્રરમ મા અત્યંત ગરીબ પરીવાર મા જન્મેલા ડો.એ.પી.જે અબ્દુલ કલામ ની વાત કરીએ જેનુ સાચુ નામ અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ હતુ. તે નાનપણ થી જ હસમુખા અને હોંશીયાર વ્યકતી હતા. ધિમે