બંધન વગર નો પ્રેમ

(76)
  • 6.5k
  • 16
  • 1.4k

રવિ હજી વિચારી રહ્યો હતો કે આ એક ખરાબ સ્વપ્ન તો નથી ને પરંતુ દુર્ભાગ્યથી આ સાચી હકીકત હતી.રવિને બ્લડપ્રેશર ઓછું થતું જણાઈ રહ્યું હતું, રવિએ ઘરની બધી જ બારીઓ ખોલી નાખી અને ઘરની બહારના સંસાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવા લાગ્યો તે ઘરમાં એકલો હતો.તેમણે પોતાના મમ્મી પપ્પા ને ખબર આપવા ફોન લગાડ્યો પરંતુ સામેથી કોઈ ફોન ઉપાડે એ પેહલા જ ફોન કાપી નાખ્યો.તે નક્કી ના કરી શક્યો કે તેમના મમ્મી પપ્પા ને આ ઘટનાની જાણ કેવી રીતે કરે !