ન કહેવાયેલી વાત ભા.7

(15)
  • 3.4k
  • 1.1k

ન કહેવાયેલી વાત ભા.7 (આ એક એવી પ્રેમકહાની છે,જે બે ધારી તલવારની જેમ બે પેઢીને ,બે (ભૂત અને વર્તમાન)કાળને ,બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં પર્ફેફ્ટ પત્ની અને મોમ નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત નવલિકાની શરૂઆત દર્દ ન જાને કોઈ ભા.1થી થઈ છે . ડાયરીના પાનામાં મારી(નેહાની ) કિશોરાવસ્થાનો પ્રેમપ્રસંગ ત્યારે જ્ઞાતિભેદને કારણે લોહીના ડાધ મૂકી જાય છે, હવે અમેરિકામાં રંગદ્વેષ ને કારણે . મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ , હું એને પડખે રહીશ ,કોણે કર્યું કેમ કર્યું તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે ,ક્રોધ ઊપજાવે ,અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી.હું મારા સુખી કુટુંબમાં આગનું કારણ બની . ન કહેવાયેલી વાત ભા.3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો. ભા.4માં નીલનો ગુસ્સો કાબૂ બહાર જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો ભા.5માં હું મારા ફોન પર દીકરાનો કમ સુનનો મેસેજ જોઈ ધેર આવી ત્યારે નીલ પોતાની કારમાં દીકરા સાથે ક્યાંક બહાર જતૉ રહ્યો . ક્યાં ગયો નિનાદનું શું થયું ન કહેવાયેલી વાત ભા.6 માં નીલ દીકરાની સ્કૂલનો રસ્તો બદલી બીજી તરફ કાર લઈ જાય તે ક્યાં ગયો અને શું કર્યું વાંચવા ન કહેવાયેલી વાત ભા.7 વાંચો .રિવ્યુઝ આપી આભારી કરશો.)