#Greatindianstories પદ્મશ્રી દીપા મલિક -એક લડવૈયા એક સાચા રત્ન મહાન ભારત દેશ નાં જેમ્સ ઓફ ઇન્ડિયા “યે દેશ હે વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા,યે દેશ કા યારો કયાં કહેના યે દેશ હે દુનિયા કા ગહેના”જી હા આ દેશ ની વીર ધરતી એ એવા વીર અને વીરાંગના ઓ આપ્યા છે. આપણે આજે એક એવા વીરાંગના વિશે જાણવા જઈ રહ્યા છીએ.આશ્ચર્યચકિત થઇ જવાય એવા એક વીરાંગના કે જે કર્નલ પિતા ની પુત્રી અને કર્નલ પતિ ની પત્ની છે.આજે આપણે ભારત ના એક એવા રત્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ .જેમના પર દરેક ભારતીય ને ગર્વ હોવો જોઈએ .તેમની બહાદુરી, હિંમત અને જુસ્સો