મુજ સંગે તારી પ્રીત

(32)
  • 3.3k
  • 3
  • 676

હાસ્યની લહેરોએ અને સેવ ઉશળ ની વરાળે ધ્રુવ અને નીલમને અંગત બનાવી દીધા, પછી તો રોજે સવારમાં સેવ ઉશળની પાર્ટીઓ થવા માંડી. એક બંધ એક્ટિવા એ બંનેની દોસ્તીને સેલ્ફ સ્ટાર્ટ કરી દીધી હતી. બંને ને એકબીજાની જિંદગીમાં સુખનું સરનામું જડ્યું.! રોજે એ એક્ટિવા પર નીલમ ને બેસાડી ને સવારના શહેરની સફર કરતો થઈ ગયો. આગળ વાંચો વાર્તામાં...