"સો કયુટ," ..મીસ માનસી આજે તો તમે બહુજ સુંદર લાગી રહ્યાં છો... આય હાય... મારી નઝર નાં લાગી જાય તમને ! .. માન"ઓહઃ 'થેન્ક યૂ ' માન... પણ આજે તમે પણ હીરો થી ઓછાં નથી લાગતા..."માનસી'..માન માનસી ને એકધ્યાનથી જોયા કરે છે ,બન્ને એકબીજામાં ખોવાયેલા હોય છે..હુ આવી પહેલી પાર્ટી મા આવી છું.. ગુજરાત મા અમને આવી પાર્ટી બહુ ઓછી જોવા મળે...!!માનસી""આ મુંબઈ છે તો અહિ નો નજારો પણ જૂદો જ હોય મિસ માનસી" ...આમ તો મે આવી પાર્ટી તો ગણી જોઇ છે..." માન..."ઓહઃ...તમે આવી પાર્ટી ક્યાં જોઇ છે?(માનસી પ્રેમની નઝર થી માન સામે જુવે છે.માનસી ને એવું લાગે છે