બે તૂટેલા હૃદય - 4

(44)
  • 5k
  • 10
  • 1.8k

એ કોઇના જોડે હેપી લાઈફ જીવે છે તો શું કામ એનાં માટે પોતાની જાત ને દુઃખ આપે છે, જે કાઈ પણ થયું એને ખરાબ સપનું સમજી ને ભૂલી જા, તારા પાસે એને ભુલ્યા સિવાય છૂટકો નથી ક્યાં સુધી આમ પોતાને દુઃખી કરીશ એટલે એને યાદ કરવાનું બંધ કર. મરવાના બહાના શોધવાનું છોડ અને જીવવાનું કોઈ નવું કારણ શોધ”. રાહુલ ભાઈએ કહ્યું.