THE INFINITE & UNCONDITIONAL LOVE(PART-2)*આર્ચી મોદી* The Infinite & Unconditional Love (Part-1) માં આપણે જોયું કે આ 2 જુદી જુદી પર્સ્નાલિટી ધરાવતી વ્યક્તિ રાધા અને સપનની છે. રાધા, સિમ્પલ છોકરી જે ફક્ત પહેલા પોતાના અને પેરેંટ્સ ના ડ્રીમ્સ પૂરા કરવા એ એનું ધ્યેય હોય છે. પણ સપન ને જોતાં એ તેના તરફ આકર્ષિત થઈ ગઈ હોય છે. એ હમણાં કોઈ જ લવ શવ ના ચક્કર માં પડવા માંગતી નથી અને એ સપનને ઇગ્નોર કરવાની ફુલ ટ્રાય કરે છે અને સપન ઇગ્નોર મિશન શરૂ કર દે છે. હવે આગળ.... Now The Real Journey Begins… કોલેજમાં એક ત્રાસ હોય તો એ છે