મુંજવણ

(33)
  • 4.4k
  • 7
  • 892

          મિત્રો પ્રેમ ક્યાં પૂછીને થાય છે, અને પ્રેમનાં સરનામાં પણ કોને ખબર છે , લાગણીઓ વચ્ચે બંધાયેલા અતૂટ સંબંધને સમજતા ‛પ્રેમ' શબ્દની સાર્થકતા જણાય છે.આવી જ એક વાત હું તમારી સમક્ષ રજુ કરું છું. આશા છે કે તમારી લાગણીને હું મારા શબ્દોથી ભીંજવી શકુ.       કોલેજમાં રીસેસ પુરી થયાં બાદ હુ અને મારા મિત્રો ક્લાસ તરફ વળ્યાં. અમે ક્લાસમાં જઈ ને બેઠાં .અને મે બુક કાઢવા મારી બેગની ચેન ખોલી પરંતું  બેગ કોઈકે ખોલ્યું હતું તેવું મને લાગ્યું કારણકે, બેગની ચેન અડધી જ બંધ હતી અને મારી બેગ માં છેલ્લી ચેનમાં મુકેલી મારી ડાયરી ઉપરની