લંગોટિયા - 4

(27)
  • 5.5k
  • 6
  • 2.5k

જીગરના કહેવાથી બધાએ બેન્ચ ખખડાવી કે ખૂબ અવાજ થયો અને છેક ઓફિસ સુધી પહોંચ્યો. એ સાંભળીને બકુલભાઈ સીધા ક્લાસમાં પહોંચી પૂછવા લાગ્યા, “તમે લોકોએ શુ માંડી છે કોણ કહે છે તમને અવાજ કરવાનું પહેલા તો મને એ કહો કે શરૂઆત કોણે કરી ” વિદુર બોલ્યો, “સર જીગર સાહેબ હતા.” જીગર કહે, “થેંક્યું માય સ્ટુડેન્ટ.