કર્મ

(102)
  • 5.1k
  • 24
  • 1.3k

એક દિવસ ન્યાયની અધ્યક્ષતામા એક સભા મળી. સભાનો મુખ્ય વિષય હતો સૌથી મહાન કોણ તે જાણવાનો. નસીબ, ભાગ્ય, કર્મ, ધર્મ, પૈસા, સ્નેહ, એકતા, લાગણી, વગેરે એ ભાગ લીધો. અમુક ઈર્ષ્યા, આળસ, ક્રોધ, અભીમાન, ઘમંડ જેવા ગેરહાજર રહ્યા બધા એક પછી એક પોતાની ઉપસ્થિતિ અને લક્ષણો બતાવવા લાગ્યા સૌપ્રથમ નસીબ ઉભો થયો તેમણે કહ્યુ હુ જેની સાથે રહુ છુ તે હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે સમાજમાં તેને માન પણ મળે છે પ્રશંસા મળે છે અને બીજુ ઘણુ આટલું કહી તેને પોતાનુ સ્થાન લીધુ હવે ભાગ્યનો વારો હતો. તેને ઉભા થઈ કહ્યુ હુ જેની સાથે રહુ છુ તેને જીવનમાં આગળ વધતા કોઇ