પ્રેમની પરિભાષા ભાગ-૫

(78)
  • 6.8k
  • 5
  • 2.1k

 "માન....( માનસી નાં હ્રદયમા અચાનક આવેલા પ્રેમના પ્રસ્તાવથી ખળભળ મચી ગયી હતી.") ..માનસી એ માન સામે જોઇ ને કહ્યું"... "માન"... તમે બહુ સારા વ્યક્તિ છો,અને તમારી લોકો પ્રત્યે આદર ભાવ ની લાગણી પણ છે..તમે દેખાવે પણ સારા છો. જોબ એક જાણીતી કંપની મા છે.અને તમારું નેચર પણ સારુ છે.."મિસ માનસી પણ તમે મને આ બધુ શા માટે જણાવો છો!!??"" મને તમારો જવાબ જોઇયે છે.!?'હાં ..માન ' હુ એ જ જાણવા જવું છું કે મને વિચારવાનો સમય જોઇયે છેઃ " ..માન મને થોડો સમય આપો પછી હુ તમને મારો જવાબ જણાવી દઇશ..."ઓકે મિસ માનસી..તમારા જીવન નો મહત્વનો નિર્ણય છે તો વિચારી