એક કબુલાત, નવી શરૂઆત

(38)
  • 4k
  • 6
  • 803

સમયે પણ તમારે મિટિંગ પોસ્ટપોન્ડ કરવી છે?” “ઇટ્સ ઓલ અબાઉટ માય વાઈફ, આજે તને અવોર્ડ મળ્યો સો મારે તારી જોડે એન્જોય કરવું છે, બીઝનેસ તો દરરોજ રહેશે. ચલ તું મને પાર્ટી આપ.” “ક્યાં જવું છે?” એક્સેલેટર પર પગ મુકતા સ્તુતીએ પૂછ્યું. “વોન્ટ ટુ ઈટ સ્પાયસી ફ્રેટરઝ સ્ટફિંગ ઓફ ચીલી એન્ડ ફેન્યુગ્રિક લીવ્ઝ એટ સ્તુતીસ કિચન.” “આ વળી શું? ક્યાં આવ્યું આ રેસ્ટોરન્ટ?” સ્તુતિએ જાણવાની ઉત્સુકતા બતાવી. “ઘરે લઈ લે, મારે તારા હાથથી બનેલા મેથી-મરચા વાળા ભજીયા ખાવા છે.” આ સાંભળીને સ્તુતિના હાસ્યની છોળો આખી કારમાં ગુંજી ઉ