સુહાના નો બીજો પ્રેમ

(76)
  • 3.6k
  • 7
  • 1.1k

પહેલો પ્રેમ સાચો હોઇ એવુ જરુરી નથી કોઇ વાર બીજો પ્રેમ પણ સાચો હોઇ શકે. શું પ્રેમ બીજી વાર જીંદગી મા આવે તો એને સેકન્ડ  ચાન્સ આપવો જોઇએ? શું એક વાર વિશ્વાસ તુટે તો બીજી વાર કરવાનો હક છે? શું બીજી વાર પ્રેમ થશે એનાંથી? ચલો જાણીએ સુહાના ની કહાની માં. શું સુહાના થી થઇ શકશે બીજો પ્રેમ?        વડોદરા થી નડિયાદ જતી ટ્રેન પોતાની speed થી ચાલી રહી હતી લોકોની ભારે ભીડ હતી તરાહ તરાહ ના લોકો હતા ટ્રેન મા અને બધાજ અલગ અલગ હેતુથી મુસાફરી કરી રહયા હતા કોઇ નોકરી કરવા જઇ રહેલુ કોઇ પોતાના ગામ જઇ રહેલુ એમા