શિનુનો ફોટો

(11)
  • 2.8k
  • 1
  • 780

શિનુનો ફોટો---------------પરિચયમિત્ર એ વર્ણવેલા અનુભવ પરથી,કયારેક પહાડો પર, દરિયાકિનારે તો કયારેક શાંત નદીકાંઠે, હુ અને મારો પરમ મિત્ર, "એકાંત" ઘણીવાર હવાફેર કરવા નીકળી જઈએ. મોટાભાગે મારી પાસે એક મોટી બેગ અને બેકપેક રહેતુ, જેમાં ચાર-પાંચ જોડી કપડાં ને બીજી જરૂરિયાત ની વસ્તુઓ જેમકે દોરડું, સ્વીસ નાઈફ (ચપ્પુ), મારો જુનો કેમરો ને પુસ્તકો લઈ હુ નીકળી પડતો મહિનાઓ સુધી લાંબી યાત્રા પર ને જયારે ઘરની યાદ આવે કે મમ્મીની, ત્યારે જ પાછો ફરતો.આ એ દિવસો ની વાત છે જયારે હું માઉન્ટ એવરેસ્ટ ને સર કરવા જનારી એક પવૅતારોહી ટુકડીનો સભ્ય હતો. મોટેભાગે હું જંગલો અને નદીકિનારે જ ફરયો છુ અને એ