આર્યરિધ્ધી ભાગ 2

(111)
  • 5.5k
  • 3
  • 2.8k

 મિત્રો આ મારી વાર્તા નો બીજો ભાગ છે આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે  રિધ્ધી પ્રિન્સિપાલ ની ઓફિસ માં જઈ ને તેને યુનિવર્સિટી તરફથી મળેલ સ્કોરશિપ નો લેટર અને સર્ટિફિકેટ ની કોપી આપે છે. પ્રિન્સિપાલ રિધ્ધી ના સર્ટિફિકેટ જોઈ ને ખૂશ થાય છે અને રિધ્ધી ને કોંગ્રેચ્યુલેટ કરે છે. આ યુનિવર્સિટી નો નિયમ મુજબ જે પણ સ્ટુડન્ટ ને સ્કોલરશીપ મળી હોય તે સ્ટુડન્ટ તેના સ્કોલરશિપ નો લેટર અને સર્ટિફિકેટ સીધા પ્રિન્સિપાલ પાસે જમા કરવા હતા.તેથી રિધ્ધી તેના સ્કોલરશિપ ના ડોક્યુમેન્ટ પ્રિન્સિપાલ પાસે જમા કરાવ્યા. પછી રિધ્ધી હોસ્ટેલ ના કાર્યાલય માં ગઈ.ત્યાં તેણે હોસ્ટેલ નું ફૉર્મ તથા ડિપોઝીટ