પ્રેમની આંખો

(29k)
  • 5.6k
  • 5
  • 1.8k

બીજી બાજુ નંદીનીના મમ્મીએ એના માટે લગ્નની તૈયારી ચાલુ કરી દીધી હતી.પરંતુ નંદીનીના દિલમાં તો વિશાલ જ વસી ગયો હતો. વિશાલને શોધવાનું નંદીનીની તપાસે એક મોટું મિશનનું સ્વરૂપ લઇ લીધું હતું. વિશાલની શોધખોળ હવે Whatsapp,Facebook,Twitter,Google આ બધી જગ્યાએથી પ્રાર્થના સુધી પોહચી ગઈ હતી.