૪ રસ્તા

(15.2k)
  • 4.3k
  • 1
  • 1.4k

રેહાનું માનવું છે કે જયારે કોઈની પાસે કઈક નથી હોતું ત્યારેજ તમારી પાસે માંગે છે. કારણકે એને ખબર છે કે તમારી પાસે એ છે, જે આપવા તમે સક્ષમ છો. આ વાત એ પોતાના માતા-પિતાને કેવી રીતે સમજાવે છે તે વિશેની આ વાર્તા છે.