અ ફોર્વેડેડ ગર્લ

(63)
  • 4.2k
  • 6
  • 1.1k

નિખિલ હવે , 23 વર્ષનો થઈ ગયો તો ઘરના બધા સભ્યો ની એક જ ઈચ્છા કે હવે નિખિલ નું સગપણ કરાવી નાખીએ કેમ કે પિતાના વ્યવસાય માં ને સમજશક્તિ માં પીઢ થઈ ગયો તો ...આમતેમ કરતા એની બાયો - ડેટા છપાવી ને હિતેશભાઈ ( નિખિલ ના પપ્પા ) વેપારી વર્તુળ માં જ્યારે મળે ત્યારે અચૂક કહે કે , હવે નિખિલ નું કરવાનું છે સારી છોકરી હોઈ તો બતાવજો .. ને દાદા , મમી , દાદી બધા આ રીતે કેહવા લાગ્યા ..સ્કૂલ થી માંડી કોલેજ સુધી કો - એજ્યુકેશન હોવા છતાં નિખિલ કોઈ ગર્લ જોડે બોલે નહિ ને મમી પાપા નો