એક એંજીનિયરની કલમે...

(36)
  • 4.2k
  • 5
  • 1.2k

સતત આ દોડાદોડી ભરી જિંદગીમાં હું મારા માટે થોડો સમય ફાળવી આ મન અને દિલથી લખાયેલ થોડાક શબ્દો અહીં લાવ્યો છું. હું આભારી છું એ જાસ્મીન ના ફૂલનો જેની સુવાસ સતત મને પ્રેરણા આપે છે કે સતત આમજ મહેકતા રહો બધાને મહેકાવતા રહો જેથી આ રચના પ્રકાશિત કરી શક્યો... જ્યાં પણ તમને લાગે કે મેં અહીં ભુલ કરી છે મને કહેજો, હું માણસ છું એટલે સદા મારા માં સુધારાનો અવકાશ રહેલો છે. ચાલો તો આપણે આ સફર સાથે રહી માણીએ........ એક વાત તો છે મારામાં,   આ સંવેદનહીન  બનતી દુનિયામાં,  હું  સંવેદનાનો  ચાહક છું,  ભલે સર્જાય  ગમે  તે સ્થિતિ,  એનો  હું અર્થ   છું,