મૃગજળ - 2

(33)
  • 6k
  • 3
  • 2k

અરે મારી વાત તો સંભાળ, એ કહેવા લાગી મને કે કેવો સ્વાર્થી માણસ છે, હું કેટલી જલદી આવી હતી આજે એ પણ મારા મન પસંદ કપડા પહેરીને , જોવા ની તો વાત બાજુ પર એને તો મારી સાથે ઠીક થિ વાત પણ નાં કરી, એને કહેજે એટલો attitude સારો નહીં. એવું કહેતી હતી તારા વિશે, તેજસ બોલ્યો.