કાજળ...!સમજદારી ભર્યા બે વેણ,શીખવજો દીકરાને એટલા.ક્યાંક કોઈ જીદમાં, કોકનીદીકરીનું કાજળ ના રોળાય.કરજે કોશિશ એટલી,આંજે કાજળ આંખે.તું નીરખે નજર પ્રથમે,કોક પિતાની ઢીંગલી,એ નજરુંએ ના અભડાય.આચરણ તારું શુદ્ધ હોય,ના ભય ,ના કોઈ ભીતિ હોય.આપજે સન્માન એટલું,મંદિરની એ પૂજનીય મુરત,ક્યારેય ના ખંડિત થાય.મિલન લાડ. વલસાડ.મુકામ...મુહોબ્બત કી હે, પર ઐયાશી ના કી કભી,તડપા જરૂર હું, લેકિન ફરિયાદ ના કી કભી.તું ઇતની નાદાન તો ન થી, કે ન સમજ પાતી,મુહોબ્બત તુમકો ભી થી, કયું જતાઈ ના કભી?મત રહ ખામોશ, લફઝ વો બયાન કર દિલ કી બાત,ફિર ન રોના, વક્ત એ હાલાત જો તું ન સમજે અભી.લે લે વક્ત, સોચ લે, મંજૂર, જો ભી હો ફેંસલા