મન ની વાત ખભે થી ખભો મિલાવી બેઠા છીએ પણ વાત કરવા હ્દયને શબ્દ નથી મળતા મન મારું મુંજાય છે ઘણા પ્રશ્નોથી પણ પહેલ કોણ કરે પહેલા પ્રશ્નથી સમય ઘણો વીતી ગયો છે રાહ જોવામાં છતોય એકબીજાને કહેવાતું નથી પૂછવી છે એકબીજાના હદયની ખબર પણ સિવાયેલા હોઠોથી કહેવાતું નથી દિલની હાલત શબ્દોથી નથી કહેવાતી આંખોથી સમજાય પણ પહેલ કરાતી નથી ***** એક આશા બસ એ મને અઢળક પ્રેમ કરે એજ આશા રાખુંએ મારા માટે જીવે ને મરે એ આશા રાખું થાય લાગણીઓ એહસાસ ખુબ