દરેક મિત્રો વચ્ચે ક્યારેક ને ક્યારેક, કશાક ને કશાક વિષય પર મતભેદ જરૂર થાય છે. એમાંના એવા એક મતભેદ ઉપરની આ વાર્તા છે. દિલ અને દિમાગની હરીફાઈમાં કોણ જીતે છે અને કેમ, એ આ વાર્તા દ્વારા ખુબ સારી રીતે જાણવા અને શીખવા મળશે.