હકારાત્મકતા વિટામિન-એચ

(56)
  • 6.1k
  • 12
  • 1.4k

એક પંક્તિ છે, હમ હોંગે કામયાબ.. આ પંક્તિ આપણે પ્રાથમિક શાળામાં ભણી ગયા છીએ. આ પંક્તિ આપણને ઘણું બધું કહી જાય છે. આવા વિચારોને જ સતત મનમાં મનન કરીને હંમેશા સકારાત્મક વિચારો જ કરીશ એવું વિચારો જેથી તમે જીવનમાં ગમે તેવા બનાવો, ગમે તેવા પડાવોનો અવશ્ય સામનો કરી શકશો અને જીવનમાં બધી જગ્યાએ હકારાત્મક પાસાઓથી લડવાની હિંમત કેળવી શકશો.