ઝીંદગી- એક સફર

(12.4k)
  • 4k
  • 8
  • 912

ભાગ - ૧ અમીનાહ તણાવની પરિસ્થિતિ માં ખુરશી પર બેસેલી હતી.તેને જોઈને તેની મમ્મી એ તેને પૂછ્યું “શુ થયું બેટા? કેમ ચૂપચાપ બેઠી છું?" અમીનાહ એ તેના મમ્મી ને જવાબ આપતા કહયુ કે “કાલે મારી પરીક્ષા નું પરીણામ આવવાનું છે એટલે મને ચિંતા થાય છે કે સારું પરીણામ નહીં આવે તો!” તેની મમ્મી એ કહ્યું કે“ ચીંતા ના કર બેટા અલ્લાહ બધું સારું કરશે.ચલ હવે જમી લે.” “હા જમી લવ છું. તમે લોકો જમવાનું ચાલુ કરો હું આવું હાથ-પગ ધોઈને”અમીનાહ એ તેની મમ્મી ને જવાબ આપ્યો. અમીનાહ એક મુસલમાન મધ્યમ પરીવાર માંથી આવતી હતી.તેના કુટુંબ માં તે તેની મમ્મી રાઝિયા