બદનસીબ પ્રેમી

(47)
  • 5.7k
  • 6
  • 1.3k

          હું મારા પપ્પાની શાળામાં ભણતો હતો . મારા પપ્પા એ શાળા ના આચાર્ય હતા. હું ૧,૨ ધોરણ ગામડાની ૧ શાળા માં ભણતો હતો ત્યાબાદ હું ૩ ધોરણ થી પાપા ની શાળા માં ભણતો હતો ત્યાં મને એક ૪ ધોરણમાં ભણતી છોકરી ગમી ગઈ  . એ મને બોવ ગમતી હતી . મે નક્કી કર્યું કે હું આની જોડે જ લગ્ન કરીશ પણ એ ગરીબ ગર ની હતી. તેથી થોડું ટેન્શન હતું. અમે એક જ ક્લાસ માં બેસતા હતા ખાલી ફરક એટલો જ કે તે ૪ અને હું ૩ ધોરણ માં ભણતો હતો. પણ અમે બોવ વાતો