ખૂની - 3

(76)
  • 5.2k
  • 4
  • 1.7k

પાછલા ભાગ માં વાચ્યુ કે રાજુને મળવા માટે એના માં બાપ આવે છે . રાજુની માં રાજુને જોઇને રડવા લાગે છે . આં જોઇને રાજુના પિતાજી એની માં ને કહે છે કે શા માટે રડે છે તનેતો ગર્વ હોવો જોઈએ કે રાજુ આપણો દીકરો છે . આગળ ના બે ભાગ મા રાજુ વિશે ઘણું જાણ્યું . વધુ અંદર વાચો.... આભાર ....