આપણા બહાદુર સૈનિકો

(31)
  • 4.8k
  • 5
  • 1.2k

15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થયો. અંગ્રેજોના સાસન નો અંત આવ્યો.આ આઝાદીમા ખૂબ લોહી રેડાયું ખમીરવંતા યુવાનોનું.ગાંધીજી,સરદાર,સુભાષચંદ્ર, નહેરુ, ભગતસિંહ જેવા અનેક નેતા આગળ આવીને લડ્યા અને દેશ ને આઝાદ કરાવ્યો.અનેક નિર્દોષ લોકો મૃત્યુ પમ્યા.આજે આવા તમામ ને સલામ છે. ઋણી છિએ આપણે એમનાં. આ મહાન વીર ની સાથે સાથે હાલના સમયમાં પણ હઝરો વીર આપણને સતત આઝાદી માણતાં રહેવા દે છે.હા એ એમની જિંદગી નું બલિદાન આપીને અત્યારે આપણે શાંતિથી જીવન જીવવા દે છે. હા એ છે આપણા વિર સૈનિકો,હા આજે એમનાજ કારણે આપણે