લાસ્ટ ચેટિંગ : 2 (પ્રેમ અને મિલન) ભાગ-૨

(43)
  • 4.6k
  • 11
  • 1.4k

તે ખુરશી પર બેઠી અને મને જોઈ રહી હતી જે વાત મને અજબ લાગતી હતી. હું એને પહેલીવાર મળ્યો હતો છતાં પણ એના ચહેરા પર કોઈ ગભરાટ નહોતો દેખાઈ રહ્યો એ જાણે મારી મશ્કરી કરી રહી હોય એ રીતે મારી સામે સ્માઈલ કરી રહી હતી.