બધું સમય અને સંજોગોને આધીન હોય છે.” મોટે ભાગે જે કંઈ બને છે, એ આપણે કયા સમયે ક્યાં છીએ, એના પર આધાર રાખે છે. “રોપવાનો વખત અને રોપેલાને ઊખેડી નાખવાનો વખત” હોય છે.ખેડૂતને ખબર હોય છે કે વાવવાનો યોગ્ય સમય કયો છે. પણ જો ખેડૂત મોસમ પ્રમાણે ન વાવે અને સારો પાક ન મળે, તો કોનો દોષ નસીબનો?