સબંધો - 5

(60)
  • 4.8k
  • 12
  • 2k

ગેરસમજ બે વ્યક્તિઓ વચ્ચેનુ માત્ર અંતર વધારી શકે છે , પરંતુ બે આત્માઓ વચ્ચેના પ્રેમ ને ક્યારેય ઘટાડી શકતી નથી. દેવ અને કિંજલ નો આ સંવાદ આ પ્રેમકથાનો ભલે અંતિમ ભાગ હોય પરંતુ આ સુંદર સફર હંમેશા ચાલુ પણ રેહશે અને અમર પણ.કારણ કે સબંધો ક્યારેય મરતા નથી જ્યાં સુધી એમને પરસ્પર લાગણીઓ ની હુંફ હોય અને એથી વધુ એ ક્યારેય માંગતા પણ નથી .