પ્રેમની પરિભાષા ભાગ ૧

(99)
  • 5.5k
  • 17
  • 2.3k

આજ માનસી ને interview નો લેટર આવ્યો. આ જાણી ને માનસી ખુશી થી નાચી ઉઠી .કેટલાય દિવસો ની મહેનત રંગ લાવી હતી. જ્યારે તેં ને m.com પુરુ કરી તેં ફર્સ્ટ કલાસ મા પાસ થયી હતી અને પછી આગળ તેને account નાં ક્લાસ કર્યા હતાં અને તેં પણ ખૂબ મહેનતે. તેં જલદી જલદી રૂમ માથી નીકળી ને તેનાં મમ્મી પાસે દોડતી આવી અને તેને લેટર વિશે જણાવ્યું .આ સાંભળી તો ઉષા બહેન નાં તો આંખ મા આસું આવી ગયા .કેમ કે તેમનાં ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહોતી . પપ્પા ની થોડી જમીન હતી તો માંડ ઘરનું પુરુ થતુ