એક ભૂખ્યું સ્મિત

(24)
  • 3.3k
  • 11
  • 942

જીવન જેવું છે આપને એને માનવું જ રહ્યું. જીવન એક ભૂખ પણ છે અને એ આપણે કદી પણ મિટાવી શકશું નહીં. આમ આપની પાસે ઘણા બધા રૂપિયા ધન દોલત પૈસા હશે પણ કોઈની ભૂખ મિટાવી શકે એટલા પૈસા નહિ હોય તોય પૈસાનો કશું મૂલ્ય નથી. એવી જ ઘટના હું આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું કે જેને પોતે પોતાની લાઇફ નિ અંદર મે અનુભવી છે. સાંજ સાડા પાંચ વાગવાની તૈયારી અને મને દરરોજની જેમ મારી ભૂખ પણ સતાવી રહી હતી કે આજે શું જમીશ શું જમવાનો પ્લાન રહેશે કઈ બાજુ જમવાનું જવાનું છે. કઈ હોટલે જવાનું રહેશે ઘણા ખરા વિચારો