રાગિણી ભાગ-2

(42)
  • 5.1k
  • 10
  • 2.4k

મને લાગ્યુ કે આ દવા ની અસર મારી પર ભારે પડશે પણ હુ શુ કરી શકુ કેમ આ ડોક્ટર ને રોકુ મને કાંઇ એટલે કાંઇ પણ સુજતુ ન હતુ,મને તો ફક્ત કોઇક ની આવાની આશા રહેતી હતી બીજી તો કોઇ આશા હુ રાખી શકુ એમ હતો નહિ...હુ તડપતો કે કોઇક આવે અને આ ડોક્ટર ના હાથ માં એ દવા ની શીશી લઇ પણ કોઇ આવે એની પેલા ડોક્ટરે મારા ખંભા પર ઇન્જેક્ટ કરી નાખ્યુ અને જોત જોતા માં આંખો બંધ થતી હતી પણ મારે આંખો વિટવી ના હતી મારે રાગિણી ને જોવી હતી એટલે હુ ધીમે અવાજે રારરરરરાગિણી એમ અવાજ