મકાન નં ૧૩ પાટૅ ૨

(81)
  • 5.2k
  • 11
  • 2.1k

ઍના આ વાંચી ચોંકી ગઈ. તેણે વિચાર્યું કે , નક્કી આ ઘર માં કંઈક છે. જે કોઈ ને અહીં રહેવા નથી દેતું. હું આ ઘર ના રહૃસ્ય ને જાણીને રહીશ ઍના નાનપણ થી હિંમત વાળી છે. મન થી પણ તે મક્કમ છે. તે પ્રભુ નું નામ લેતા લેતા તૈયાર થઈ બાથરૂમ માંથી બહાર આવે છે. ઍના ને જમવાની ખાસ ઈરછા ન હોવાથી તે હલકો ફૂલકો નાસ્તો કરી લે છે. રાત ના તે બધા બારી અને બારણા બરાબર બંધ કરે છે. પોતાના રૂમમાં ચારેબાજુ દીવાલ પર ક્રોસ લગાવી દે છે. પોતાના ગળામાં પણ ક્રોસ પહેરેલો રાખે છે.