ખડકી

(91.9k)
  • 6.8k
  • 7
  • 1.6k

દુનિયામાં હજી સુધી ખુશ રહેવાની ગોળીઓ બની નથી એટ્લે સારું છે, નહિતર લોકો પૈસાને બદલે એ ગોળીઓ જ સ્વીસબેંક ના ખાતામાં ભેગી કરત! માણસ માણસ પાછળ ભાગતો રહે છે, કા’તો પૈસા માટે કા’તો પ્રેમ માટે. પેટ પકડીને હસાવે એવી એક લવ સ્ટોરી.!