(પાછળનાં ભાગમાં આપણે જોયું કે ચેન્નઈ પ્લાન્ટમાં બનતી બાબતોની તપાસ કરવા માટે જયંત શેઠે મી.પ્રસાદને ચેન્નઈ પ્લાન્ટમાં મોકલ્યાં).આ વાર્તા છે એક અભિમાની બિઝનેશમેન દ્રારા લેવાયેલ આડેધડ નિર્ણયની.