વિજય શિખર

(39)
  • 3.6k
  • 9
  • 990

વિજય શિખર (Vijay Shikhar) એક સ્ટાર્ટ અપ સક્સેસ સ્ટોરી છે. આજે સૌથી વધુ પ્રસિધ્ધ અને આગળ વધનાર Paytm ના સ્થાપક વિજય શેખર શર્માના જીવન વિશેની વાસ્તવિક વાત છે. આ વાર્તામાં ડિજીટલ પેમેન્ટ બ્રાંડ Paytm ના સ્થાપક અને CEO વિજય શેખરના ઉતાર ચડાવ ભર્યા જીવનની વાસ્તવિક પ્રેરણાત્મક ગાથા છે.